વાર્ષિક પરિણામો

અમે માનીએ છીએ કે દરેક બાળક અસાધારણ છે અને જન્મજાત બુધ્ધિપ્રતિભા તેમજ આંતરિક વિકાસની શક્તિ ધરાવે છે. શાળા કક્ષાએ તેની વ્યક્તિગત પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીએ છીએ. અમે વલીઓને અપીલ કરીએ છીએ કે આ વાત સમજો અને હકારાત્મક અભિગમ રાખી તમારા બાળક સાથે તેના પરિણામની ચર્ચા કરો.