સામાન્ય

ઉત્કર્ષ વિદ્યાલય વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસનું ઉમદા કર્ય કરે છે. શિક્ષણને વધુ અસરકારક બનાવતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે રમત ગમત, કલા, કૌશલ્ય, સંગીત અને નાટ્યકળાનો પણ સમાવેશ કરીએ છીએ. રોજીંદા આધુનિક જીવનની પડકાર રુપ બાબતોનો સામનો કરવા વિદ્યાર્થીને આ બાબતો સક્ષમ બનાવે છે. આમ શાળા સમાજ ઉપયોગી નાગરીક ની રીતે વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે.