- શાળાની સ્થાપના બાદ શાળામાં અભ્યાસ કરીને કારકિર્દીમાં કાર્યરત એવા વિધાર્થીઓનો સંઘ
- શાળામાં રચનાત્મક કાર્યોમાં સહભાગીદારીતા
- વિદ્યાર્થી કાળની સોનેરી યાદો અને મિત્ર વર્તુળના સંપૅક માં રહીને શાળા જીવન તાજુ કરતા રહે છે.
- કાયૅક્ષેત્રમાં સ્થિર થયેલ ભૂતપુવૅ વિદ્યાર્થીઓ શાળાની મુલાકાત લેતા રહે છે.
- OSA માટે વઘુ વિગત માટે શાળનો સંપૅક કરવો.