પ્રાથમિક (ઘોરણ ૧ થી ૮)

પૂર્વ-પ્રાથમિક વિભાગમાં પાયાના સ્તરે કરેલા મજબૂત પ્રયાસને કુમળી વયના વિદ્યાર્થીઓની ખીલેલી શકિતને આગળ ઘપાવવા પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક કાર્યને વેગ આ૫વા માટે સુવ્યવસ્થિત આયોજન કરેલ વિષય જેવા કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કળા, સંસ્કૃત, ગીત, નૃત્ય ,કમ્પ્યુટર, સામાજીક વિજ્ઞાન, તથા શારીરિક શિક્ષણ તેમજ શૈક્ષણિક પ્રવાસ ગોઠવવામાં આવે છે તથા નાટક કળા વગેરેની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક ૫રીક્ષા, તેમજ રમત ગમત માં ભાગ લેવડાવવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કાયમ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને રચનાત્મક કાર્યો થી વિદ્યાર્થીઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપી તેમને માધ્યમિક વિભાગ માટે – તૈયાર કરાય છે. આમ, ભણતર સાથે ઘડતર ની એટલે પ્રાથમિક વિભાગ.