• ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે.

શાળા વિશે

ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિનયન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ) અને સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે