શાળાકીય વિશિષ્ટ સિધ્ધિઓ

પૂર્વ સિધ્ધિ
રાષ્ટ્રકક્ષાની સિધ્ધિ

બેડમીંટન અને કબડ્ડીની રમતમાં ૪ રાસ્ટ્રીય વિજેતા-૨૦૧૪
બ્રેઇનહંટ – દિવ્યભાસ્કરની પ્રતિભાખોજમાં રાસ્ટ્રીય વિજેતા-૨૦૧૪
છત્તેીસગઢ મુકામે કબડ્ડી સ્પર્ધામાં તૃતિય ક્રમે વિજેતા-૨૦૧૩
દિલ્હી મુકામે બેડમિન્ટન સ્પર્ધા માં પ્રથમ-૨૦૧૨
ઓલ ઇન્ડિયા કેમલીન કલર કોન્ટેસ્ટ માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક-૨૦૧૨
DFC – ડિઝાઇન ફોર ચેંજની સ્પર્ધામાં આંત્તરરાસ્ટ્રીય સ્તરે ૧૨માં ક્રમાંકનું સ્થાન-૨૦૧૧

રાજ્યકક્ષાની સિધ્ધિ

બાળ પ્રતિભા શોધ – મહોત્સવમાં પ્રાદેશિક ક્ક્ષાઍ ૬ વિદ્યાર્થી વિજેતા-૨૦૧૪
યુવક મહોત્સવ માં રાજ્યક્ક્ષાઍ સમૂહગીત અને નિબંધ સ્પર્ધામાં વિજેતા-૨૦૧૪
ખેલમહાકુંભ કબડ્ડી પાટણ મુકામે રાજ્ય કક્ષામાં વિજેતા-૨૦૧૩
વોલીબોલ મેચ માં પ્રથમ ક્રમે વિજેતા અને સુરત મુકામે વિજેતા-૨૦૧૩
વોલીબોલ માં જૂનાગઢ મુકામે વિજેતા-૨૦૧૩
ચિત્રકલા ક્ષેત્રે કલાસારથી આર્ટ કોમ્પીટીશન અમદાવાદ સ્પર્ધા માં સીલ્વર, બ્રોન્ઝ અને રનર્સઅપ -૨૦૧૨
નવસર્જન ક્રીએટીવ કોમ્પીટીશન માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક-૨૦૧૨
વિજ્ઞાન ક્ષેત્રે યોજીત પ્રોજેક્ટ પ્રદર્શન માં પ્રથમ -૨૦૧૨
રમત ગમત ક્ષેત્રે ખેલમહાકુંભ કબડ્ડીમાં તૃતિય ક્રમાંક અને ચેમ્પીયન-૨૦૧૨
નૃત્ય સ્પ્રર્ધા VNM બોલે ડોલે માં દ્વિતિય અને ઓલ ગુજરત ડાન્સ કોમ્પીટીશન માં પ્રથમ-૨૦૧૨

વડોદરા શહેર અને જીલ્લાકક્ષાની સિધ્ધિ

ભારત વિકાસ યોજીત દેશભક્તિ ગીત ગાન સ્પર્ધા પ્રથમ-૨૦૧૪
વડોદરા બાળનાટય સ્પર્ધામાં ‘સુરસાગરની વેદના’ ની ઉત્તમ અભિવ્યક્તિ-૨૦૧૪
વિનસ આર્ટ એકેડેમી ઓફ ફાઇન આર્ટસ (ફીંગર પેઇન્ટીંગ) માં પ્રથમ (ગોલ્ડ મેડલ)-૨૦૧૩
ભારત વિકાસ પરિષદ યોજીત સમૂહગાન માં દ્વિતિય ક્રમાંક-૨૦૧૩
વક્તૃત્વ સ્પર્ધા માં નવરચના, ગીતા મંદિર, ભગીની સમાજ, એલેમ્બિક વિદ્યાલય ખાતે પ્રથમ અને દ્વિતિય ક્રમાંક-૨૦૧૨
અરવિંદ આશ્રમ યોજીત સમુહ ભજન સ્પર્ધામાં દ્વિતિય-૨૦૧૨

વર્તમાન સિદ્ધિઓ
રાષ્ટ્રકક્ષાની સિધ્ધિ

કબડ્ડીની અંડર 14th અને અંડર 17th – ની બંને રાષ્ટ્રીય ટીમમાં થઇ કુલ ૯ વિદ્યાર્થીઓનો શ્રેષ્ઠ દેખાવ
વોલીબોલની ભંટીડા પંજાબ ખાતેની રાષ્ટ્રીયટીમમાં ૬ વિદ્યાર્થીઓનો શ્રેષ્ઠ દેખાવ
સ્કેટીંગ અને રોકબોલની છત્તીસગઢની સ્પર્ધામાં ૨ વિદ્યાર્થીઓનું સ્થાન
બેડમીન્ટન અને રાઇફલ શૂટીંગની ઝારખંડ તથા મહારાષ્ટ્રની સ્પર્ધામાં ૨ વિદ્યાર્થીઓનું સ્થાન
કબડ્ડી અને બેડમીન્ટનનાં રમતવીરોએ કુલ ૧૯૨૦૦/- રુપિયાની રાષ્ટ્ર કક્ષાની શિષ્યવૃત્તિ મેળવી.
IAPT, PHYSICS અને CHEMISTRY ની રાષ્ટ્રીય પરીક્ષામાં ૧ વિદ્યાર્થી પ્રથમ

રાજ્યકક્ષાની સિધ્ધિ

ખોખો સુરેન્દ્રનગર ખાતે ૩ વિદ્યાર્થીઓનો દેખાવ
રોલર સ્કેટીંગમાં રાજ્યમાં તૃતીય સ્થાન
ખેલ મહાકુંભની કબડ્ડી, વોલીબોલ, ખોખો, બેડમીન્ટનના રમતવીરોએ સફળતા મેળવી કુલ ૧,૧૩,૦૦૦/- રુપિયાની રાજ્યકક્ષાની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી.
ભારત વિકાસ પરીષદની ગીતગાન સ્પર્ધામાં અમદાવાદ મુકામે ઉત્તમ રજૂઆત.
ભાવનગરની GKIQ ટેસ્ટ્માં ૧ વિદ્યાર્થીને પ્રથમ અને ૧૦ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ બદલ શિષ્યવૃત્તિ મેળવી.
NSO-2015 ની સાયન્સ પરીક્ષામાં ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત.
IMO-2015 ની મેથ્સ પરીક્ષામાં ૩ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ પ્રપ્ત.
SOF-2015 ની ઇંગ્લીશ પરીક્ષામાં ૧ ગોલ્ડ મેડલ પ્રાપ્ત.
ISO-2015 ની પરીક્ષામાં ૧ વિદ્યાર્થી પ્રથમ.

વડોદરા શહેર અને જીલ્લાકક્ષાની સિધ્ધિ

ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ તથા વડોદરા જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી ઉત્કર્ષ વિદ્યાલય વડોદરાને ૨૦૧૪-૦૧૫ ના વર્ષ માટે વડોદરા શહેર-જીલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
મા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તરફથી કન્યા કેળવણી નીધિ અંતર્ગત ૨૦૧૪-૧૫ ના વર્ષની S.S.C., H.S.C. નાં તમામ પ્રવાહની કન્યાઓના ૧૦૦% પરીણામ બદલ શાળાને ૫૦,૦૦૦ રુપિયાની શિષ્યવૃતિ મળેલ છે.
પ્રેમાનંદ મહોત્સવ નિમિત્તની વકતૃત્વમાં પ્રથમ

સોક્લીન યોજીત સ્વચ્છતા અભિયાનગીત ગાનમાં તૃતીય.
VNM યોજીત ખેલઉત્સવ-૨૦૧૫ કબડ્ડીમાં ભાઇઓ, બેનો પ્રથમ
BAPS યોજીત સર્જનાત્મક સ્પર્થમાંઓ કુલ ૯૨ વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ અને ૧૨ વિજેતા
“big safai champ” માં શાળાના વિદ્યાર્થીઓએ ૧૨૦૦ બેગ કચરો એકત્ર કર્યો.
SVS કક્ષાના વિજ્ઞાનમેળામાં દ્વિતીય સ્થાન
‘વસંત રજબ’ વકતૃત્વ સ્પર્ધામાં વડોદરામાં પ્રથમ.