દરરોજનો ગણવેશ | બુટ/મોજા | શિયાળાનો ગણવેશ | શિયાળામાં મરજીયાત | |
છોકરીઓ | મેટી ગ્રે ચોકડી વાળુ શર્ટ તથા ગ્રે સ્કર્ટ (ગ્રે સ્કર્ટ નીચે વ્હાઇટ લેગીંગ્સનો વિકલ્પ છે) |
ઍકશન બુટ દોરી સાથે કલર-કાળો કોડ-TMS A – ૩ દોરીવાળા મોજા-કોટન સફેદમાં બે ગ્રે પટ્ટી વાળા |
ગ્રે કલરનું વી ગળાનું બટનવાળું ૨ ગોલ્ડન યલો પાઇપીંગવાળું સ્વેટર | સફેદ લેગીંગ્સ |
છોકરાઓ | મેટી ગ્રે ચોકડી વાળુ શર્ટ તથા ગ્રે પેન્ટ |
ઍકશન બુટ દોરી સાથે કલર-કાળો કોડ-TMS A – ૩ દોરીવાળા મોજા-કોટન સફેદમાં બે ગ્રે પટ્ટી વાળા |
ગ્રે કલરનું વી ગળાનું બટન વગરનું ગોલ્ડન યલો પાઇપીંગવાળું સ્વેટર | ફૂલ પેન્ટ |