ગણવેશ

નર્સરી થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓએ, શાળા એ નિર્ધારિત કરેલ ગણવેશ પહેરવો ફરજિયાત છે. વિદ્યર્થીઓના શારીરિક બાંધાને ધ્યાનમાં રાખી ગણવેશ ખરીદવો. ગણવેશ ધોયેલો, ચોખ્ખો અને ઇસ્ત્રીવાળો હોય તથા બૂટ ચોખ્ખા પહેર્યા હોયતો બાળકનું વ્યક્તિત્વ દિપી ઉઠે છે.